<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ન્‍યાયાધીશોએ સ્‍થાનિક ભાષા જાણવી જરૂરી છેઃ સુપ્રિમ કોર્ટ ન્‍યાયીક અધિકારીઓએ જયાં તેમની નિમણુંક થઇ હોય અને કામ કરતા હોય ત્‍યાંની સ્‍થાનિક ભાષા જાણવી જોઇએઃ સુપ્રીમ કોર્ટ

(4:15 PM IST)