<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

નોમિનેટ થયેલા સાંસદ સતનામ સિંહ સંધુ ભાજપમાં જોડાયા:રાજ્ય સભામાં નોમિનેટ થયેલા સાંસદ સતનામ સિંહ સંધુ ભાજપમાં જોડાયા; રાજ્યસભાની ભાજપની સંખ્યા હવે ૮૭ થઈ ગઈ છે. શ્રી સંધુ ભારતની અગ્રગણ્ય ચંદીગઢ યુનિવર્સિટીના ચાન્સેલર છે

(3:00 PM IST)