<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

ભારતની મનિકા બત્રાની આગેકૂચ : ભારતની મનિકા બત્રાએ ગ્રેટ બ્રિટનની અન્ના હર્સીને ૪-૧ (૧૧-૮, ૧૨-૧૦, ૧૧-૯, ૯-૧૧, ૧૧-૫)થી હરાવીને મહિલા ટેબલ ટેનિસ સિંગલ્સ રાઉન્ડ ઓફ ૩૨માં પ્રવેશ કર્યો.

(5:24 PM IST)