<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

વિદેશ મંત્રી ડૉ એસ જયશંકરે આવતીકાલે QUAD વિદેશ મંત્રીઓની બેઠક પહેલા ટોક્યોમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી. તેઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી.

(6:08 PM IST)