તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧ સોમવાર
News of Monday, 29th July 2024
દિલ્હીની આઈએનએ માર્કેટમાં આગ ફાટી નીકળી: અડધો ડઝન દાઝી ગયા : દિલ્હીની આઈએનએ માર્કેટમાં ફાસ્ટ ફૂડ કોર્નર અને રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળી છે. : ફૂડ કોર્નરના માલિક સહિત અડધો ડઝન દાઝી ગયાછે. : ફાયર બ્રિગેડની આઠ ગાડીઓ દોડી ગઈ છે. વિગતો મેળવાય રહી છે.

(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
