News of Monday, 29th July 2024
પાકિસ્તાન સરહદે શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે લોહિયાળ જંગ ખે: ૩૫ના મોત: દોઢસો ઘાયલ : પાકિસ્તાનની અફઘાન સરહદે ખૈબર પખતુન્વા ખાતે શીયા અને સુન્ની આદિવાસી મુસ્લિમ જૂથો વચ્ચે જમીન વિવાદમાં લોહિયાળ અથડામણ સર્જાયાના અહેવાલ મળે છે. : પ્રાથમિક વિગતો મુજબ બંને પક્ષે ૩૫ થી વધુ લોકોના મોત થયા છે, ૧૫૦થી વધુ ઈજા પામેલાઓને હોસ્પિટલે ખસેડ્યા છે.

(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
