<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

શ્રીલંકાનો 'વ્હાઇટ વોશ' કરવા માટે ભારત મેદાનમાં ઉતરશે: ૩ મેચની સીરીઝનો છેલ્લો મેચ : ભારત અને શ્રીલંકા વચ્ચે હવે ત્રીજો અને છેલ્લો ટી ટ્વેન્ટી મેચ રમાશે. ભારત પ્રથમ બે મેચ જીતી ગયું છે.

(9:28 AM IST)