News of Monday, 29th July 2024
મનીષ સિસોદિયાની જામીન અરજી ઉપર આજે સુનાવણી થઈ રહી છે : દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં આપ સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ઉપર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. તેઓ લાંબા સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી પણ જેલમાં છે.

(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
