<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

બ્રિટન સંસદમાં વિપક્ષી નેતા પદ માટે પ્રીતિ પટેલે ઝંપલાવ્યું : બ્રિટનમાં વિરોધ પક્ષ કન્ઝર્વેટીવ પાર્ટીના નેતાપદ માટે ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ પ્રીતિ પટેલે ઝંપલાવ્યું છે અને ઉમેદવારી નોંધાવી રહ્યાની જાહેરાત કરી છે. આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ

(12:03 PM IST)