News of Monday, 29th July 2024
હિંમતનગરમાં ભારે વરસાદના પગલે શહેરમાં જોરદાર પાણીનો પ્રવાહ : હિંમતનગરમાં ધોધમાર વરસાદના પગલે સમગ્ર શહેરમાં પાણી ભરાયા છે. (વિડિયો કર્ટસી: ચંદ્રેશ હિરાણી પાનેલી મોટી અકિલા) : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં સવારે બે કલાકમાં પાંચ ઇંચ, જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં નડિયાદ પંથકમાં ૪ ઇંચ, દાહોદ સંતરામપુર વસો માં ૩ ઇંચ વરસાદ પડ્યો છે. : રાજ્યમાં સરેરાશ મોસમનો કુલ વરસાદ ૫૫ ટકાથી વધુ, જ્યારે કચ્છ ઝોનમાં ૭૫% થી વધુ વરસાદ પડી ગયો.

(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
