<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

સાબરકાંઠા પંથકમાં ભારે વરસાદ : નદીમાં પુર : હાઇવે ઉપર પાણી ભરાયા સાબરકાંઠામાં ગ્રામ્‍ય સહિતના વિસ્‍તારોમાં ભારે વરસાદઃ વિજયનગરની હરણાવ નદીમાં પૂર આવ્‍યા : હાઇવે સહિતના વિસ્‍તારોમાં પાણી ભરાયા

(3:26 PM IST)