News of Monday, 29th July 2024
એસ. કે. નંદાના આજે અમેરિકામાં અંતિમ સંસ્કાર:ગુજરાતના પૂર્વ અધિક મુખ્યસચિવ સ્વ. એસ. કે. નંદાના આજે અંતિમ સંસ્કાર થશે. અમેરિકાના બપોરે ૨ કલાકે (ભારતીય સમય મુજબ રાત્રે ૧૧ વાગ્યે) અમેરિકાના પરકિન્સ ફ્યુનરલ હોમ ખાતે અંતિમવિધી હાથ ઘરાશે.

(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
