<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

સંસદના બજેટ સત્ર વચ્ચે બુધવારે કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાશે. સોનિયા ગાંધી સંબોધન કરશે. આ બેઠકમાં લોકસભા અને રાજ્યસભાના કોંગ્રેસના તમામ સાંસદો હાજર રહેશે

(9:14 AM IST)