તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 31st July 2024
હવે આંતર જિલ્લા પોલીસ અધિકારી અને સ્ટાફની બદલી જૂની પધ્ધતિ મુજબ રેન્જ વડાઓને સત્તા આપતા મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય. થોડા માસ અગાઉ આ પ્રકારની બદલીઓ કરવાની સત્તા રેન્જ વડાઓને બદલે મુખ્ય પોલીસ વડા હસ્તક રાખતો હુકમ થયેલ. વ્યાપક રજૂઆત બાદ મૂળ સ્થિતિ અર્થાત્ મૂળ પદ્ધતિ યથાવત રાખતા હુકમ સાથે આ અગાઉ થયેલ હુકમ રદ કરવામાં આવેલ છે.

(9:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
