News of Wednesday, 31st July 2024
ઓહોહો... તુર્કીમાં ૪૦ લાખ કૂતરાઓની વસ્તી : નરસંહાર કાયદાનો વિરોધ તુર્કીની સરકારે કાયદો જાહેર કર્યો છે જેમાં કૂતરાઓને મારી નાખવામાં આવશે કે તેને નિર્જન સ્થળ પર છોડી દેવામાં આવશે. આ કાયદાનો પ્રજાજનો દ્વારા વિરોધ થઈ રહ્યો છે.

(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
