<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

સિધ્‍ધપુરમાં કાર અકસ્‍માત : ૩ મોત : મહેસાણાનો પરિવાર પાટણ જિલ્લાના સિધ્‍ધપુર ખાતે અકસ્‍માત સર્જાયો છે. સરસ્‍વતી નદીના બ્રીજ પરથી મહેસાણાનો પરિવાર કારમાં જતો હતો ત્‍યારે ડિવાઇડર સાથે અથડાતા પરિવારના ૩ના કરૂણ મોત થયા છે.

(4:47 PM IST)