<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

બેડમિંગટનમાં ભારતના લક્ષ્યસેને વર્લ્‍ડ નં. ૩ જોનાથન ક્રિસ્‍ટીને હરાવી ઇતિહાસ રચી દીધો ! રર વર્ષીય લક્ષ્ય સેને ર૧-૧૮ અને ર૧-૧ર થી સીધા સેટમાં જોનાથન ક્રિસ્‍ટીને હરાવી દીધેલ. હવે બેડમીંગ્‍ટનમાં ર મેડલ મેળવવા આશા જાગી છે

(4:47 PM IST)