News of Friday, 2nd August 2024
પાંચ વર્ષથી જુના ફાસ્ટટેગ્સ ફરજિયાત બદલવા જરૂરી છે: કે વાય સી અપડેટ કરાવવું જરૂરી : નવો નિયમ !! સરકારનું કહેવું છે કે, '૫ વર્ષથી જૂના ફાસ્ટટેગ્સ ફરજિયાતપણે બદલાવવા જરૂરી છે': ન્યુઝફર્સ્ટ : ૩ વર્ષ પહેલાં જારી કરાયેલા FASTags માટે કે વાય સી અપડેટ (ફરીથી કેવાયસી) કરાવવું જરૂરી છે.

(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
