<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

દિલ્હીમાં ઉપરા ઉપરી બીજી દુર્ઘટના બહુમાળી મકાન તૂટી પડતા ત્રણ મોત:ઘણા લોકો ફસાયા છે:દિલ્હીમાં ત્રણ માળની જર્જરીત બિલ્ડિંગ તૂટી પડી, ૩ના મોત, સંખ્યાબંધ ફસાયાની ભીતિ. જહાંગીરપુરીમાં આ બીજી મોટી ઘટના બની છે. :બિલ્ડિંગના કાટમાળ નીચે હજુ ઘણા લોકો ફસાયાની શંકા. રાહત અને બચાવ કામગીરી ઝડપભેર ચાલી રહી છે. દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે ઘટનાની જાણ કરી છે.

(10:04 PM IST)