તા. રર એપ્રિલ ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ચૈત્ર સુદ - ૧૪ સોમવાર
News of Saturday, 3rd August 2024
' સાબિત થશે તો રાજકારણ છોડી દઈશ',દિલ્હીની ગુપ્ત મુલાકાત મામલે અજીત પવારનો દાવો : સંજય રાઉતને ખુલ્લો પડકાર: અજિત પવારે દિલ્હીમાં ગુપ્ત બેઠકના આરોપો પર વળતો પ્રહાર કર્યો અને સંજય રાઉતને ખુલ્લો પડકાર ફેંક્યો કે જો તેમના પરના આરોપો સાચા સાબિત થશે તો તેઓ રાજકારણ છોડી દેશે. તેમણે એમ પણ કહ્યું કે જો આરોપો ખોટા નીકળે તો તેમને લગાવનારાઓએ રાજનીતિ છોડી દેવી જોઈએ

(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
