<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં મેહુલો વરસ્યો : દક્ષિણ ગુજરાત પર મેઘો ઓળઘોળ : વલસાડ અને ધરમપુરમાં સવા સાત ઇંચ વરસાદ : વલસાડના ખેરગામમાં છેલ્લા 24 કલાકમાં નવ ઇંચ : ડાંગ અને કપરાડામાં સાડા પાંચ ઇંચ : ચીખલી, વાસદા અને વઘઈમાં છ -છ ઇંચ : પારડીમાં સાડા પાંચ ઇંચ, વાપીમાં 4-5 ઇંચ,સુબીર અને ડોરવન પણ 4-5 ઇંચ વરસાદ ખાબક્યો

(9:12 AM IST)