<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

છૂટાછેડાના કેસમાં પોતાને કમાણી નથી એવું બહાનું નહીં ચાલે, જો પતિ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય તો તેણે પત્નીને ભરણ પોષણ આપવું જ પડશે, ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો: જો પતિ સ્વચ્છ અને સક્ષમ હોય તો પરિવારના અન્ય સભ્યોના ભરણપોષણ તથા મેડિકલ ખર્ચની ચુકવણી જેવા પાયાવગરના બહાનાઓ પણ ચાલશે નહીં.

(7:59 PM IST)