<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

અમેરિકાના મોંટાનામાં લેક ગ્લેસીયર નેશનલ પાર્કમાં આવેલ તળાવમાં ડૂબી ગયેલા ભારતીય યુવકનો 26 દિવસ પછી મૃતદેહ મળ્યો અમેરિકાના મોંટાનામાં લેક ગ્લેસીયર નેશનલ પાર્કમાં આવેલ તળાવમાં ડૂબી ગયેલા ભારતીય યુવકનું મૃત્યુ થયું છે, ૨૮ દિવસ પછી તેનો મૃતદેહ મળ્યો છે. દોસ્તો સાથે હાઈકિંગ કરવા ગયેલ આ ભારતીય યુવક પોતાનું સંતુલન ગુમાવી દીધા બાદ હિમસ્ખલન ક્રિકમાં પાણીમાં નીચે પડી ગયો હતો

(9:12 AM IST)