<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

લક્ષ્ય સેનનો ડેનમાર્કના વિકટર અક્સલ્સેન સામે સેમિફાઇનલમાં પરાજય : પેરિસ ઓલમ્પિક: ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનનો ડેનમાર્ક ના વિકટર અક્સલ્સેન સામે ૨૦-૨૨ અને ૧૪-૨૧થી સેમિફાઇનલમાં પરાજય થયો છે. હવે બ્રોન્ઝ મેડલ જીતવા માટે મુકાબલો કરશે

(9:12 AM IST)