<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

બાંગ્લાદેશમાં પ્રચંડ હિંસા: મૃત્યુ આંક ૧૦૦ને વટી ગયો : બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગણી સાથે પ્રચંડ હિંસા ફેલાઈ છે ત્યારે દેખાવકારો અને શેખ હસીનાની પાર્ટીના સમર્થકો વચ્ચેની લડાઈમાં ૧૦૦થી વધુ લોકોના મોત, સેંકડો ઇજાગ્રસ્ત, સ્થિતિ બેકાબૂ, સ્ફોટક.

(9:33 AM IST)