તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
વૈશ્વિક યુદ્ધની ભીતિથી શેરબજારમાં મોટો કડાકો : શેર બજાર અત્યારે સવારે ૧૦ વાગ્યે ૧૪૬૬ પોઇન્ટના કડાકા સાથે ૭૯૫૧૫ ઉપર છે, આજે પ્રિઓપનમાં સેન્સેક્સ માઇનસ ૨૪૦૦ પોઇન્ટ હતો. વૈશ્વિક યુદ્ધની સ્થિતિના પગલે મોટી ઉથલપાથલ સર્જાયેલ છે. વિશ્વના લગભગ તમામ શેરબજારો તૂટ્યા છે

(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
