<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

રાજકોટની લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો: મુદ્દામાલ કબજે લેવાયો: રાજકોટના પરાબજારમાં મહેતા એજન્સીમાં શનિવારે થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ખુલ્યો: ડીસીપી જગદીશ બાંગરવાની એલસીબી ઝોન-૨ ટીમના પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમને સફળતા: તમામ મુદ્દામાલ કબ્જે (ભાવેશ કુકડીયા અકિલા)

(10:57 AM IST)