તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૧૦, શુક્રવાર
News of Monday, 5th August 2024
તાઇવાન આસપાસ લશ્કરી વિમાનો અને જહાજોનો ખડકલો ચીને કરી દીધો: ચીને તાઇવાન આસપાસની ગતિવિધિ વધારી દીધી છે અને પોણો ડઝન લશ્કરી વિમાનો અને જહાજો તાઈવાન સરહદે ખડકી દેવામાં આવ્યાનું જાણવા મળે છે.

(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
