News of Monday, 5th August 2024
મહારાષ્ટ્રમાં, પુણે શહેરમાં ઝીકા વાયરસનાં વધુ સાત દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે. આ સાત નવા દર્દીઓમાં શહેરના કાત્રજ અને કોંઢવા વિસ્તારની પાંચ સગર્ભા સ્ત્રીઓ, એક 18 વર્ષનો યુવક અને એક 40 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. જિલ્લા આરોગ્ય વિભાગે અહેવાલ આપ્યો છે કે સમગ્ર પુણે જિલ્લામાં અત્યાર સુધીમાં 72 લોકો ઝિકા વાયરસથી પ્રભાવિત થયા છે.

(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
