<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

યાત્રાધામ પાવાગઢ ખાતે આજથી રોપ-વે સેવા 6 દિવસ માટે બંધ. મેઈન્ટેનેન્સની કામગીરીને ધ્યાને રાખી રોપ-વે સેવા બંધ રાખવાનો કરાયો નિર્ણય, 11 ઓગસ્ટથી પાવાગઢ આવતાં ભક્તો માટે રોપ-વે રાબેતા મુજબ થશે શરૂ.

(12:32 PM IST)