<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

આસામના મુખ્યમંત્રીની મંજૂરી વિના હિંદુ અને મુસ્લિમ વચ્ચે જમીનની લે-વેચ થઈ શકશે નહીં: લવ જેહાદ અને લેન્ડ જેહાદ વિરુદ્ધ બે નવા કાયદાઓ: આસામમાં મુખ્યમંત્રી હિમંતા બિશ્વાની મંજૂરી વિના હવે પછી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોઈ જમીનની લે-વેંચ થઈ શકશે નહીં. આસામ સરકાર ટૂંક સમયમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદ વિરુદ્ધ બે કાયદાઓ લાવી રહી છે. આ સાથે જ આસામમાં લવ જેહાદમાં સંડોવાયેલાઓને હવે આજીવન કેદની સજા થશે તેવી જાહેરાત આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વાએ કરી છે.

(1:18 PM IST)