<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

૨૦૩૦ આસપાસ ગૌતમ અદાણી પોતાના પુત્રો અને કઝિન્સને અદાણી ગ્રુપનો દોર સોંપી દેશે : અદાણી ગ્રુપના ચેરમેન ૬૨ વર્ષના ગૌતમભાઈ અદાણી ૨૦૩૦ આસપાસ ૭૦ વર્ષની વયે તમામ કંટ્રોલ પોતાના પુત્રો અને કઝીન્સને સોંપી આપશે. અદાણીના પુત્ર કરણ અને જીત તથા કઝિન્સ પ્રણવ અને સાગર સમાન હિત ધરાવશે.

(1:53 PM IST)