<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પંચાયત ચોકીમાં ઍસીબીની ટ્રેપ : શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની પંચાયતનગર પોલીસ ચોકીમાં સવારે જામનગર ઍસીબીના પીઆઇ વિરાણી સહિતની ટીમે ત્રાટકી છટકુ ગોઠવ્યું હતું : જેમાં ઍક કોન્સ્ટેબલને પકડી લેવાયેલ છે, જ્યારે પીઍસઆઇની પુછતાછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

(7:57 PM IST)