તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
હાઇકોર્ટએ અરવિંદ કેજરીવાલને જામીન આપવાનો ઇનકાર કર્યો : કહ્યું ધરપકડ વાજબી છે : કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં તેની ધરપકડ સામે અને તે જ કેસમાં જામીન માટે દાખલ કરેલી અરજીઓ ફગાવી. દીધી છે.

(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
