તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
શેખ હસીના ભારત આવવા રવાના લશ્કરના હેલીકોપ્ટરમાં અનામત હટાવવાની માંગણી સાથે બાંગ્લાદેશમાં હિંસક આંદોલને સેંકડોના મોત નિપજાવ્યા છે ત્યારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને તેમના બહેન લશ્કરના ખાસ હેલીકોપ્ટરમાં ભારત આવવા રવાના થયા છે. બાંગ્લાદેશમાં સ્થિતિ બેહદ ખરાબ છે. વડાપ્રધાનના નિવાસમાં સેંકડો આંદોલનકારી ઘુસી ગયા છે. દેશભરમાં ઈન્ટરનેટ બંધ અને કફર્યુની સ્થિતિ છતાં હિંસા અને પરિસ્થિતિ કાબુમાં આવતી નથી. જાહેર રસ્તાઓ ઉપરથી પોલીસને દૂર કરી લશ્કર ગોઠવવામાં આવી રહ્યુ છે. સમગ્ર દેશમાં સ્ફોટક સ્થિતિ

(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
