<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

બાંગ્‍લાદેશના વડાપ્રધાનના નિવાસસ્‍થાન ઉપર હજારો દેખાવકારો ભારે પથ્‍થરમારો કરી રહ્યા છે : શેખ હસીના લશ્‍કરના હેલીકોપ્‍ટરમાં બેસી ભારતના ત્રિપુરાની રાજધાની અગરતલા તરફ રવાના થયા બાંગ્‍લાદેશમાં સેનાએ કબ્‍જો સંભાળી લીધો શેખ હસીનાને ૪૫ મિનિટમાં દેશ છોડી જવા અલ્‍ટીમેટમ અપાયેલ : રસ્‍તાઓ ઉપર લશ્‍કર ગોઠવાવા લાગ્‍યુ : પોલીસ બંદોબસ્‍ત દૂર કરાયો : બાંગ્‍લાદેશ ભારે હિંસાની આગમાં ભડકે બળતુ હોવાની સ્‍થિતિ : લશ્‍કરના વડા પત્રકારોને સંબોધશે બાંગ્‍લાદેશમાં ૩૫૦૦થી વધુ ટેક્‍સટાઈલ ફેકટરીઓ બંધ : ૧૦ બિલીયન ડોલરનું ભયાનક મોટું નુકશાન : ૧૧ હજાર લોકોની ધરપકડ : હિંસામાં ૧૪ પોલીસકર્મીઓના મોત

(3:35 PM IST)