તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Monday, 5th August 2024
બાંગલા લશ્કરે ૪૫ મિનિટનું અલ્ટીમેટમ આપ્યું અને શેખ હસીના દેશ છોડી હેલિકોપ્ટરમાં ભારતના અગરતલા આવવા ભાગ્યા. તેમના નિવાસ્થાન ઉપર ભારે પથ્થર મારો ચાલુ, લશ્કરે સત્તા સંભાળી લીધી, પોલીસ હટાવી દેવાય, સ્ફોટક સ્થિતિ ચારે કોર હિંસા, વિડિયો કર્ટસી સંજય ડાંગર, અકિલા.

(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
