<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

વિદેશ મંત્રી એસ જયશંકરે પીએમ મોદી સાથે મુલાકાત કરી: બાંગ્લાદેશની સ્થિતિ વિશે અપડેટ આપ્યું :બાંગ્લાદેશમાં બગડતી રાજકીય સ્થિતિ અને હિંસક વિરોધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પીએમ મોદી સાથે મુલાકાત કરી છે. સોમવારે સાંજે એસ જયશંકર પીએમ મોદીને મળ્યા હતા અને તેમને બાંગ્લાદેશની સ્થિતિ વિશે અપડેટ આપ્યું હતું.

(9:33 PM IST)