<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

યુએસ વાઇસ પ્રેસિડેન્ટ અને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ જણાવશે કે તેમનો રનિંગ મેટ કોણ હશે, એટલે કે ડેમોક્રેટિક પાર્ટી તરફથી વાઈસ પ્રેસિડેન્ટ પદ માટે કોણ દાવેદાર હશે.

(9:13 AM IST)