News of Tuesday, 6th August 2024
સવારે જાપાનીઝ શેર માર્કેટ ફરી વધી ગયું: લગભગ તમામ માર્કેટ તેજીમાં: ભારતીય ગિફ્ટ નિફ્ટી અત્યારે ૨૦૦ પોઈન્ટ ઉપર: આજે જાપાનીઝ માર્કેટ બાઉન્સ બેક, હાલમાં નિક્કી ૧૧% ઉપર છે, *જાપાન સ્ટોક માર્કેટ: ગઈકાલે : ૧૨.૪૦% ડાઉન, આજે : ૧૧% ઉપર (સવારે ૬.૫૫) * ભારતીય ગિફ્ટ નિફ્ટી અત્યારે ૨૦૦ પોઈન્ટ ઉપર છે

(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
