News of Tuesday, 6th August 2024
ભારતમાં દશામાંના નામે ૨૦૦ કરોડનો કારોબાર : વિજ્ઞાન જાથા : પ થી ૧૫ ઓગષ્ટ દશામાના વ્રત દરમિયાન શ્રધ્ધાનો માહોલ ઉભો કરી તકવાદીઓ લાભ ખાટશે જ્જ ચમત્કારના કે યેનકેન ધ્યાનાકર્ષણ ઉભા કરી ભોળા લોકોને છેતરવા પ્રયુક્તિઓ થશે જ્જ આ દિવસોમાં પરપ્રાંતિય ભિખારીઓ પણ ગુજરાતમાં મોટી સંખ્યામાં ઉતરી આવે છે જ્જ શ્રાવણ માસ ઓગષ્ટથી કાર્તિક પૂનમ સુધી સાવધાની રાખવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) દ્વારા અપીલ કરાઇ છે

(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
