<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

યુકે જતાં ભારતીય વીઝીટર્સને મહત્તમ સાવધ રહેવા ચેતવાયા લંડનમાં ભારતીય હાઈકમિશને એડવાઈઝરી બહાર પાડી યુકેની મુલાકાતે, ભારતથી આવી રહેલા વીઝીટર્સને યુકેમાં ટ્રાવેલીંગ દરમિયાન ખૂબ જ સાવધ રહેવા અને મહત્તમ સાવચેતી જાળવવા કહેવાયુ છે. આ માટે ઈમરજન્‍સી હેલ્‍પલાઈન નંબરો પણ અપાયા છે. ઈન્‍ડિયન હાઈકમિશન, લંડનનો સંપર્ક કરી શકાય છે. ફોન +૪૪(૦)૨૦૭૮૩૬૯૧૪૭

(4:22 PM IST)