તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, સોમવાર
News of Wednesday, 7th August 2024
કન્ફર્મ : નાણા મંત્રાલય LTCG રિજિમ હેઠળ રિયલ એસ્ટેટ માટે રાહત આપવા માટે સુધારો કરશે : કેન્દ્ર સરકાર કરદાતાઓને ઇન્ડેક્ષેશન વિના 12.5% ના નીચા દર અથવા જો 23 જુલાઈ, 2024 પહેલા મિલકત ખરીદી કરી હોય તો ઈન્ડેક્સેશન સાથે વધુ 20% દરનો લાભ લેવાની મંજૂરી આપે તેવી શક્યતા છે (ન્યુઝફર્સ્ટ)

(9:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
