<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

બાંગ્લાદેશથી આવેલ નાગરીક કહે છે હવે બાંગ્લામાં સબસલામત! નવી દિલ્હી : બાંગ્લાદેશથી ભારત પહોંચ્યા બાદ એક નાગરીકે મીડિયા સાથે વાત કરતાં બાંગ્લાદેશની વાત કરતા કહ્યુ કે પરિસ્થિતિ કાબુમાં છે, હું માત્ર સારવાર માટે જ ભારત આવ્યો છું. અન્ય એક નાગરીકે પણ વર્તમાન પરિસ્થિતિ અંગે પ્રતિક્રિયા આપતા કહેલ કે 'હવે બાંગ્લાદેશમાં બધુ બરાબર છે. ત્યાં કોઈ સમસ્યા નથી. ત્યાં ઘણો નરસંહાર થયો છે અને અનેક વિદ્યાર્થીઓના મોત થયા છે.

(11:58 AM IST)