<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

રાઠોડ પરિવાર દ્વારા સોમનાથદાદાને ધ્‍વજા ચડાવાઇ : પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે રાઠોડ પરિવાર દ્વારા સોમનાથ દાદા ને ધ્‍વજા ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે જેરામભાઇ મગનભાઇ રાઠોડ,ધવલભાઇ જેરામભાઇ રાઠોડ તથા રાઠોડ પરિવાર તેમજ મિત્રવર્તુળ ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:37 PM IST)