News of Wednesday, 7th August 2024
વીજ તંત્રની હેટ્રીકઃ ર દિ'માં ૪૦ લાખની વીજચોરી ઝડપી લીધા બાદ આજ સવારથી ૪૭ ટીમો બે સબ ડીવીઝનના વિસ્તારોમાં ત્રાટકી રાજકોટમાં સતત ત્રીજા દિવસે વીજ ચોરી ઝડપી લેવા દરોડા પાડયા છે, ર દિવસમાં ૪૦ લાખની વિજ ચોરી ઝડપી લેવાઇ છેઃ આજે પણ રૈયા-રોડ, માધાપર એમ બે સબ ડીવીઝનમાં ૪૭ ટીમો ત્રાટકી છે, આવરી લેવાયેલ વિસ્તારોમાં શાષાીનગર, વીર હનુમાન ચોક, રાણીમા રૂડીના નગર, રૂઘુ પાર્ક, ક્રિષ્ણાનગર, પ્રજર પાર્ક, સત્યમ શીવમ સુંદરમ સોસાયટી, રપ મીટર કવાર્ટર, સીંધોમનગર, સૈનિક સોસાયટી, ઘંટેશ્વર ગામ, ન્યુ ૧પ૦ ફુટ રીંગ રોડ, વૃંદાવન સોસાયટીનો સમાવેશઃ અધિકારીઓ જે. બી. ઉપાધ્યાય-બી. યુ. પટેલનું મોનીટરીંગ...

(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
