<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

યુવરાજસિંઘ સાથેનો વિવાદ નિપટાવવા હાઇકોર્ટે આર્બીટ્રેટરની નિમણુંક કરી સુપ્રસિદ્ધ ક્રિકેટર યુવરાજસિંઘ અને રિયલ એસ્ટેટ કંપની વચ્ચેનના વિવાદનો નિકાલ કરવા માટે દિલ્હી હાઇકોર્ટે આર્બીટ્રેટરની નિમણુંક કરી છે.એક ઓવરમાં 6 સિક્સર માટે તેઓ ક્રિકેટ જગતમાં પ્રસિદ્ધ છે અને કેન્સરને પરાજિત કરી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે

(6:55 PM IST)