તમિલનાડુમાં હિન્દી ગીતો, ફિલ્મો અને હોર્ડિગ્સ પર પ્રતિબંધ મૂકાશે : તમિલનાડુ સરકારે હિન્દીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે વિધાનસભામાં એક બિલ રજૂ કર્યુ : હિન્દી ગીતો, ફિલ્મો અને હોર્ડિગ્સ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ : સરકાર કહે છે કે આ બિલ બંધારણ અનુસાર હશે અને તમિલ ભાષા અને સંસ્કળતિનું રક્ષણ કરશે2:52 PM IST
ઝુબીન ગર્ગના આરોપીઓને સોંપી દેવાની માગ સાથે લોકોનું પોલીસ સાથે ઘર્ષણ: આગચંપી :પોલીસનો લાઠીચાર્જ અને હવામાં ગોળીબાર : પાંચ આરોપીઓને કોર્ટમાં હાજર થવા માટે જેલમાંથી લઈ જતા હતા ત્યારે ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ ઝુબીન માટે ન્યાયની માંગણી કરતા પોલીસને આરોપીઓને જેલની બહાર સોંપવાની માંગ કરી. ત્યારબાદ પોલીસ ટીમ પર પથ્થરમારો શરૂ કર્યો 12:11 AM IST
ISROનું 'મહા-લક્ષ્ય' જાહેર: ભારત ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર માનવીને મોકલશે! ISRO ચીફ વી. નારાયણને જણાવી ગગનયાનથી માંડીને ચંદ્ર મિશનની સંપૂર્ણ યોજના : ચંદ્રયાન-૧ થી ચંદ્ર પર પાણીની શોધ અને ચંદ્રયાન-૩ થી દક્ષિણ ધ્રુવ પાસે પ્રથમ સોફ્ટ લેન્ડિંગની સિદ્ધિઓના આધારે, ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર માનવીને મોકલીને ભારત હવે વૈશ્વિક અવકાશ શક્તિ11:19 PM IST
સાવધાન! 'સાયબર ગુલામી'નું આંતરરાષ્ટ્રીય રેકેટ ઝડપાયું: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ભારતીય યુવાનોને લાઓસ મોકલતા રેકેટનો પર્દાફાશ કર્યો : પોલીસે જનતાને આવા શંકાસ્પદ સંદેશાઓ અને ઓફરોથી સતર્ક રહેવા અને તાત્કાલિક ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવા અપીલ કરી: આ રેકેટ યુવાનોના ભવિષ્ય અને સુરક્ષાને પણ ગંભીર ખતરો11:13 PM IST
આવી ગઈ ઠંડી! દિલ્હી-NCRમાં ધુમ્મસનો પ્રારંભ, યુપી અને બિહારમાં તાપમાન ગગડ્યું; ઉત્તર ભારતમાં રાતનો પારો ૨૦ ડિગ્રી નીચે : ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ૧૦ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે આગામી દિવસોમાં સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનો વધશે ચમકારો 11:13 PM IST
તૈયાર છે 'ત્રેતાયુગ'ના દર્શન કરાવતું રામાયણ મીણ સંગ્રહાલય: વિશ્વનું પ્રથમ 'રામાયણ વેક્સ મ્યુઝિયમ' અયોધ્યામાં તૈયાર, દીપોત્સવ પર CM યોગી કરશે ઉદ્ઘાટન : આ ભવ્ય સંગ્રહાલય એક સમયે ૧૦૦ લોકો સમાવી શકે છે: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પછી ધાર્મિક પર્યટનને આ મ્યુઝિયમ એક નવી અને આકર્ષક દિશા આપશે11:12 PM IST
આતંકવાદના મૂળિયાં સુધી પહોંચવા તૈયારી! ગુરુગ્રામમાં ₹૧૪૧ કરોડના ખર્ચે NSGનું 'ગેમ-ચેન્જર' સ્પેશિયલ ઓપરેશન્સ તાલીમ કેન્દ્ર બનશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે (SOTC)નો કર્યો શિલાન્યાસ : ગુરુગ્રામની વ્યૂહાત્મક પસંદગી (દિલ્હીની નિકટતા અને NSG મુખ્યાલયની હાજરી) આ કેન્દ્રને દેશની આંતરિક સુરક્ષા માટે એક કેન્દ્રીય હબ બનાવશે11:12 PM IST
ગુડ ન્યૂઝ! વંદે ભારત સ્લીપરમાં હવે ઉપરના બર્થ પર ચઢવું બનશે આસાન: રેલવે સીડીની ડિઝાઇનમાં કરશે મોટો ફેરફાર, બધા માટે આરામદાયક મુસાફરી! : વંદે ભારત સ્લીપર ટ્રેન ભારતમાં લાંબા અંતરની મુસાફરીના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખવા માટે તૈયાર: વંદે ભારત પ્રોજેક્ટના મુખ્ય ડિઝાઇનર એવજેની માસ્લોવે પણ કરી પુષ્ટિ11:09 PM IST
ભૂપેન્દ્રભાઈ પટેલનું નવું મંત્રીમંડળ શુક્રવારે બપોરે ૧૨:૩૯ના વિજય મુહૂર્તમાં શપથ લેશે: મોટી સર્જરીના એંધાણ : ધારાસભ્યોને ગાંધીનગર રહેવા તાકિદ : ન્યુઝફર્સ્ટ : ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણની તારીખ અને સમય લગભગ નિશ્ચિત થઈ ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.9:38 PM IST
દુર્લભ હવામાન ઘટના : દક્ષિણ - પશ્ચિમ ચોમાસાની વિદાય અને ઉત્તર-પૂર્વ ચોમાસાનું આગમન એક સાથે થવાની સંભાવના - સ્કાયમેટ : આવતીકાલે (૧૬ ઑક્ટોબરે) સમગ્ર દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સંપૂર્ણપણે વિદાય લે તેવી અપેક્ષા : કોમોરિન અને લક્ષદ્વીપ ક્ષેત્રોમાં લો-પ્રેશર બનવાના સંકેતો સાથે આગામી ૨૪-૩૬ કલાકમાં દક્ષિણ ભારતમાં શિયાળુ ચોમાસાના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિ4:54 PM IST
કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ-૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન : ભારતમાં આયોજિત કરવાની ભલામણ કરી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રમતગમતની સંસ્કૃતિને સતત પ્રોત્સાહન અને દૂરદર્શીતાના ભાગરૂપે ૨૪-મી કોમનવેલ્થ ગેમ્સ અને આ રમોતોત્સવનની શતાબ્દીની યજમાની માટે અમદાવાદને બોર્ડે સમર્થન આપ્યું:બોર્ડની ભલામણને નવેમ્બર-૨૦૨૫માં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટની જનરલ એસેમ્બલી સમક્ષ રજૂ કરાશે8:51 PM IST
દિવાળી પહેલા નિવૃત્ત સૈનિકો માટે સારા સમાચાર : નિવૃત્ત સૈનિકો અને તેમના આશ્રિતોને નાણાકીય સહાયમાં 100 ટકા વધારો કરવાની જાહેરાત કરી : સંરક્ષણ મંત્રાલયે મોટી જાહેરાત કરી : આ વધારાનો લાભ સેન્ટ્રલ મિલિટરી બોર્ડ દ્વારા નિવૃત્ત સૈનિકો કલ્યાણ વિભાગની યોજનાઓ હેઠળ આપવામાં આવશે : સુધારેલા દરો 1 નવેમ્બરથી સબમિટ કરાયેલી અરજીઓ પર લાગુ થશે7:52 PM IST
બિહાર ચૂંટણી :ચિરાગ પાસવાનની પાર્ટીએ પ્રથમ યાદી બહાર પાડી: 14 બેઠકો માટે ઉમેદવારોની કરી જાહેરાત : ગોવિંદગંજથી રાજુ તિવારી અને સિમરી બખ્તિયારપુરથી સંજય કુમાર સિંહને ટિકિટ : દારૌલીથી વિષ્ણુ દેવ પાસવાન, ગરખાથી સીમંત મૃણાલ, સાહેબપુર કમલથી સુરેન્દ્ર કુમાર, બખરીથી સંજય કુમાર, પરબટ્ટાથી બાબુલાલ શૌર્ય, નાથનગરથી મિથુન કુમારને ઉમેદવાર બનાવ્યા 7:42 PM IST
ઇન્સ્ટાગ્રામે કર્યો મોટો ફેરફાર : બાળકો હવે પોર્નોગ્રાફિક સામગ્રી ઍક્સેસ કરી શકશે નહીં, માતાપિતા પણ તેનું નિરીક્ષણ કરી શકશે. : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામે બાળકોની ઓનલાઈન સલામતીનું રક્ષણ કરવા માટે તેના સામગ્રી નિયમો કડક કર્યા : 13 થી 17 વર્ષની વયના વપરાશકર્તાઓ હવે ફક્ત PG-13 ફિલ્મો જેવી જ હળવાશભરી, સલામત અને વય-યોગ્ય સામગ્રી જોઈ શકશે6:06 PM IST
ઇતિહાસ રચાયો : ગુજરાતના સહકાર વિભાગને વિશ્વના સૌથી મોટા 'આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન' માટે 'ગિનિસ વર્લ્ડ રેકોર્ડ' એનાયત : સહકારી ક્ષેત્રના નાગરિકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતાં ૧.૧૧ કરોડથી વધુ પોસ્ટકાર્ડ લખાયા : સ્વિટ્ઝરલેન્ડનો ૬,૬૬૬ પોસ્ટકાર્ડનો જૂનો રેકોર્ડ તૂટ્યો : GST સુધારા, મેક ઇન ઇન્ડિયા અને જનધન યોજના જેવા વિષયો આવરી લેવાયા6:05 PM IST
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર પ્રચંડ એર સ્ટ્રાઈક: સીમા પર ભીષણ લડાઈ; અફઘાનિસ્તાને સરહદ પર ટેન્ક ખડકી : સ્પિન બોલ્ડક વિસ્તારની અથડામણમાં ૧૨ થી ૧૫ અફઘાન નાગરિકો માર્યા ગયા: ૮૦ થી ૧૦૦ લોકો ઘાયલ:પાકિસ્તાન સૈન્યના મતે, વળતા હુમલામાં ૧૫ થી ૨૦ તાલિબાન લડવૈયાઓ માર્યા ગયા: ૮ લશ્કરી પોસ્ટ અને ૬ ટેન્ક ફૂંકી મારવામાં આવી6:02 PM IST
ચેક રિટર્ન કેસમાં બોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગર સેશન્સ કોર્ટનો મોટો ઝટકો : ૨ વર્ષની સજા સામેની અપીલ ફગાવી : 'દામિની' અને 'ઘાયલ' જેવી સુપરહિટ ફિલ્મો આપનાર નિર્માતાની મુશ્કેલી વધી : ₹૧ કરોડના ચેક રિટર્ન કેસમાં અગાઉ કોર્ટે ₹૨ કરોડ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો : 'તારીખ પે તારીખ' સંવાદ ફેમ સંતોષી હવે હાઈકોર્ટમાં અરજી કરી શકે5:20 PM IST
રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યોઃ હોસ્પિટલ અને પાવર પ્લાન્ટને ભારે નુકસાનઃ સાત ઘાયલ : રશિયન દળોએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવને નિશાન બનાવ્યું છે. ગઈકાલે રાત્રે, તેઓએ એક શક્તિશાળી ગ્લાઈડ બોમ્બ હુમલો અને ડ્રોન હુમલો કર્યો, જેમાં એક હોસ્પિટલને ટક્કર મારી પાવર પ્લાન્ટને પણ નુકસાનઃ આશરે ૩૦,૦૦૦ લોકોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો9:50 AM IST
ભારત-સાઉદી અરેબિયા: વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈ! રસાયણ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં $૪.૫ બિલિયનના વેપારને વેગ આપવા સમજૂતી : આ ભાગીદારી આર્થિક રીતે જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવશે: બેઠક પરસ્પર ફાયદાકારક અને ટકાઉ સંબંધોને વધુ ગાઢ બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું 4:49 PM IST
ચાર જાહેર ક્ષેત્રની બેંકોનું SBI અને PNB સહિતમાં મર્જર થશે ! : સરકાર એક મેગા મર્જરની તૈયારી કરી રહી છે ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB), સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (CBI), બેંક ઓફ ઇન્ડિયા (BOI) અને બેંક ઓફ મહારાષ્ટ્ર (BoM) ને પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (BOB) અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) જેવી મોટી બેંકો સાથે મર્જ કરવાનો પ્રસ્તાવ3:59 PM IST
ભવ્યાતિભવ્ય સ્વાગત : રાજકોટમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીનું ભગવા રંગે રંગાયેલા શહેરમાં આગમન! : વિશ્વકર્માજીને આવકારવા શહેરના ૧૦૦થી વધુ સાધુ સંતો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, સમાજના અગ્રણીઓ, એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત ગ્રીનલેન્ડ ચોકડી થી રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ૨૦૦૦ બાઈક અને અસંખ્ય કારના કાફલા સાથે રેલીની આગેવાનીમાં જગદીશભાઈને રેસકોર્ષ મેદાન સુધી લઈ જવાઈ રહ્યા છે રેસકોર્ષ મેદાનમાં યોજાયેલ દેશભક્તિના ગીતો, હાસ્યરસ સહિતના વિવિધ કાર્યક્રમોમાં ઉમટી પડવા નગરજનોને ડો. માધવ દવે, અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલાનો લાગણીભર્યો અનુરોધ સમગ્ર કાર્યક્રમનું સંકલન ડો.ભરતભાઈ બોઘરા કરી રહ્યા છે. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ ‘બીજેપીગુજરાતડોટકોમ' અને ‘બીજેપીફોરગુજરાત' પર જોઈ શકાશે3:30 PM IST
ટ્રમ્પ ઈફેક્ટ! વર્લ્ડના ટોપ-૧૦ શક્તિશાળી પાસપોર્ટમાંથી અમેરિકા બહાર : દુનિયાના દેશો સામે આડેધડ નિયમો બનાવી રહેલાં યુએસ પ્રેસિડન્ટને પાસપોર્ટના રુપમાં મોટો ઝટકો લાગ્યો છે : અમેરિકાનો પાસપોર્ટ ૧૨મા સ્થાને આવ્યો નંબર વન શક્તિશાળી પાસપોર્ટ સિંગાપોરનો રહ્યો : ભારતનું રેન્કિંગ સુધર્યુ : બ્રિટનનો પાસપોર્ટ પણ નબળો પડયો4:00 PM IST
લગ્નની વિધિમાં દુલ્હન ઊંઘી ગઈઃ વીડિયો વાયરલ 10:08 AM IST
હવે બ્રિટને ઈમિગ્રેશનના નિયમો આકરા બનાવતાં ભારતીયોને ફટકો : લંડનમાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓએ માસિક ૧,૪૮૬ પાઉન્ડ્સનું ફંડ મેઈન્ટેઈન કરવું પડે છે, જે વધીને ૧,૫૨૯ પાઉન્ડ થઈ જશે સ્કિલ્ડ વર્કર્સ માટે નવી આકરી સિકયોર ઈંગ્લિશ લેન્ગવેજ ટેસ્ટ દાખલ કરીઃ વિદ્યાર્થીઓએ જાળવવાના માસિક ફંડની રકમમાં પણ વધારો10:01 AM IST
આજથી ભારત અમેરિકામાં ટપાલ સેવા પુનઃ શરૂ કરશે10:01 AM IST
સમાચારો ઉડતી નજરે10:23 AM IST
ઈન્ફોસિસે યુકેની NHS બિઝનેસ સર્વિસીસ ઓથોરિટી પાસેથી £1.2 બિલિયન (આશરે ₹14,000 કરોડ) ના મોટા કરારની જાહેરાત કરી : કંપની હવે ત્રિમાસિક પરિણામો રજૂ કરશે : આ કરાર હેઠળ, ઇન્ફોસિસ ઇંગ્લેન્ડ અને વેલ્સ માટે એક નવું વર્કફોર્સ મેનેજમેન્ટ સોલ્યુશન વિકસાવશે : યુકેની 10-વર્ષીય આરોગ્ય યોજનાના ભાગ રૂપે ભવિષ્ય માટે તૈયાર આરોગ્યસંભાળ પ્રણાલી બનાવવા માટે આ પહેલ મહત્વપૂર્ણ9:58 PM IST
RSSએ ગાંધીને નથી છોડ્યા તો તેઓ મને કેવી રીતે છોડશે? : ધમકીભર્યા ફોન કોલ્સ પર પ્રિયાંક ખડગેએ હુમલો કર્યો : કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેએ આરોપ લગાવ્યો કે સરકારી શાળાઓ, કોલેજો અને રાજ્ય સંચાલિત મંદિરોમાં RSS પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરતા મુખ્યમંત્રીને પત્ર લખ્યા પછી તેમને સતત ધમકી મળી રહી છે 10:02 PM IST
ચાર મિત્રોને બચાવ્યા પછી અને હમાસના ચુંગાલમાં ફસાયા: હિન્દુ બંધક બિપિન જોશીનો મૃતદેહ હવે ઇઝરાયલને સોંપાયો : હમાસે 20 બચી ગયેલા કેદીઓને મુક્ત કર્યા: હમાસની સશસ્ત્ર પાંખ, અલ-કાસમ બ્રિગેડ્સે ચાર મૃત ઇઝરાયલી બંધકોના નામ જાહેર કર્યા અને મૃતદેહ સોંપ્યા જેમાં હિન્દુ વિદ્યાર્થી બિપિન જોશીનો પણ સમાવેશ10:59 PM IST
NSA હેઠળ અટકાયત: સોનમ વાંગચુકની પત્નીની અરજી પર હવે કાલે સુનાવણી; સુપ્રીમ કોર્ટે કારણો જાહેર કરવાના મુદ્દે સવાલ ઉઠાવ્યા : શ્રી વાંગચુકે જોધપુર જેલમાંથી પત્ર જારી કરીને કહ્યું છે કે લેહ વિરોધ દરમિયાન થયેલી હત્યાઓની સ્વતંત્ર ન્યાયિક તપાસનો આદેશ ન મળે ત્યાં સુધી તેઓ કસ્ટડીમાં રહેવા તૈયાર છે11:03 PM IST
નવતર પ્રયોગ! ઉત્તર પ્રદેશમાં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા યોગી સરકાર 'ગાય પર્યટન' (Cow Tourism) નો અભ્યાસ કરશે; ગૌશાળાઓ બનશે આત્મનિર્ભર : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આ વિઝનથી ઉત્તર પ્રદેશમાં ગાય સંરક્ષણને એક નવું પરિમાણ મળવાની અને સ્વદેશી ઉદ્યોગોને વેગ મળવાની અપેક્ષા છે: ગાય આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન11:03 PM IST

શતાબ્દી વર્ષની ઉજવણી

સૂત્રોચ્ચાર......

ટેક્નોલોજીનું વિસ્તરણ.....

ચલતી કા નામ......

દુનિયા કો અલવિદા
અકિલા સોશ્યિલ મીડિયાવિકાસ સપ્તાહના સમાપન દિવસે એક સાથે એક જ દિવસમાં રૂ.2885 કરોડના વિકાસકામોની ભેટ આપતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : વિકાસ સપ્તાહ-2025માં રાજ્યને અંદાજે રૂપિયા 5 હજાર કરોડના વિકાસ કામોની ભેટ મળી: 2001થી ગુજરાતના લોકોએ નરેન્દ્રભાઈ મોદીમાં મૂકેલો ભરોસો 140 કરોડ દેશવાસીઓનો વિશ્વાસ બન્યો:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ: 658 ભરતી મેળાઓ દ્વારા 55 હજારથી વધુ યુવાઓને ખાનગી ક્ષેત્રમાં રોજગાર અવસર :5.30 લાખ ખેડૂત લાભાર્થીઓને રૂ. 600 કરોડથી વધુની સહાયનું વિતરણ: જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં રૂ.1535 કરોડના 22 હજારથી વધુ વિકાસ કામોની ભેટ અપાઈ:ભારત રત્ન .પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામજીની જન્મજયંતિએ ભાવપૂર્વક વંદન કરતાં મુખ્યમંત્રી6:49 PM IST
GUJCOST દ્વારા "ગારડીંગ યૉર બ્રીધ: એવરીડે પ્રેકટીસીસ ફૉર સ્ટ્રોંગર લંગ્સ" વિષય પર હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાયો : GUJCOST ના RSC અને CSC સેન્ટર્સમાંથી 5,000 થી વધુ સહભાગીઓએ કાર્યક્રમમાં હાજરી આપી : પ્રખ્યાત તબીબી નિષ્ણાતોએ "ગારડીંગ યૉર બ્રીધ: એવરીડે પ્રેકટીસીસ ફૉર સ્ટ્રોંગર લંગ્સ" વિષય પર સેશન્સ લીધા હતા7:11 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘ગુજરાત@75: એજન્ડા ફોર 2035’નું અનાવરણ : રાજ્ય સરકારે વર્ષ 2035માં ગુજરાત રાજ્યની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી દાયકા માટેનો વિકાસ એજન્ડા રજૂ કર્યો: ગુજરાત @75: 7,500 શાળાઓમાં AI-આધારિત શિક્ષણ, 75 એડવાન્સ્ડ સ્કિલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 75 લાખ નોકરીઓ ઊભી કરવાનું લક્ષ્ય:રાજ્ય સરકાર આગામી દાયકામાં ₹7.5 લાખ કરોડનું રોકાણ કરીને રસ્તાઓ, સિંચાઈ, બંદરો, પરિવહન, પાણી અને ઊર્જા પુરવઠામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે6:40 PM IST
દિવાળીના તહેવારોમાં ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના ૩.૨૬ કરોડ સભ્યોને ઘઉં, ચોખા, શ્રી અન્નનું ૧૭ હજારથી વધુ વાજબી ભાવની દુકાનોથી વિના મૂલ્યે વિતરણ થશે : અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની જાહેરાત : અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ: અંત્યોદય અન્ન યોજનાના કુટુંબોને પ્રતિ કાર્ડ કુલ ૩૫ કિલો અનાજ અપાશે6:24 PM IST
દીપડાનો શિકાર કરીને ચામડાનું વેચાણ કરવાનો ગુનો આચર્યો : વલસાડ ઉત્તર વન વિભાગ દ્વારા વન્યજીવોના રક્ષણ માટે કડક કાર્યવાહી : અજય પટેલે આ ચામડું સુરેશ કાશીનાથભાઈ વંજારા પાસેથી લીધું હતું : સુરેશની વધુ તપાસ દરમિયાન તેની પાસે રહેલા થેલામાંથી પોટલામાં બાંધેલા પક્ષી અને પ્રાણીના હાડકાં પણ મળ્યા 12:18 PM IST
રાજકોટ યાર્ડમાં ફડાકાવાળીઃ મજુરોની હડતાલ : સીંગફાડા વિભાગમાં ઉતરાઇ બાબતે મજુરને યાર્ડના ઇન્સપેકટરે ફડાકા ઝીંકી દેતા મજુરો હડતાલ ઉપર ઉતરી ગયાઃ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ મામલો થાળે પાડવા મજુરોની બેઠક બોલાવી રાજકોટ યાર્ડમાં વિવિધ જણસીઓની હરરાજી ચાલુ રહી પરંતુ મજુરોએ માલ ઉપાડવાની ના પાડી કામકાજથી અળગા રહયાઃ ઇજાગ્રસ્ત મજુરને હોસ્પિટલે ખસેડાયો1:39 PM IST
ડો. યાજ્ઞિક રોડ પર બૂલેટ અને બાઇક અથડાતાં પારેવડી ચોકના ૧૮ વર્ષના પ્રકાશ ચોૈહાણનું મોત : હોન્ડાચાલક રામનાથપરાના અશરફુલને ઇજા પહોંચી હતી અને મિત્ર મહમદ મહેરાજનો પગ ભાંગી ગયો હતો ૧૨મીએ રાતે બૂલેટ હંકારી રેસકોર્ષ રીંગ રોડે આંટો મારવા જવાનું કહીને નીકળ્યો હતોઃ મહાત્મા ગાંધી પ્લોટના ચોૈહાણ પરિવારે એકનો એક દિકરો ગુમાવ્યો2:01 PM IST
યાર્ડમાં બે મજુરોને ઓફીસમાં પુરી ઢોરમાર મારતા મજુરોની હડતાલ : ધોકાવાળી કરનાર યાર્ડના બે ઇન્સપેકટરોને છુટા ન કરાઇ ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની મજુર આગેવાનોની જાહેરાતઃ મજુર પ્રતિનિધીઓ રજુઆત માટે આવશે તો ચર્ચા કરી યોગ્ય પગલા લેવાશેઃ ચેરમેન જયેશભાઇ બોઘરા મજુર તેજાભાઇ ભરવાડ ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં તથા બીજા મજુર રાજુ મોરીને પ્રાથમિક સારવાર આપી રજા અપાઇ3:54 PM IST
પતિને વિડીયો કોલ કરી વાતચીત કર્યા બાદ ન્યુ કેદારનાથમાં કોમલબેન ખુંટનો આપઘાત : તમે કારખાનેથી ક્યારે આવશો? મેં અને કિયાનએ જમી લીધું છે... સાડાચાર વર્ષના દિકરા કિયાનને બહાર મોકલી પગલુ ભર્યુઃ દિકરો અંદર આવતાં માતાને લટકતાં જોઇ રડતાં રડતાં બહાર ગયો અને પડોશીને જાણ કરીઃ કારણ અકળઃ પરિવારમાં કલ્પાંત11:35 AM IST
ટાઉનશીપના પાર્કિંગમાં બેઠેલા વૃધ્ધને રિવર્સમાં બેફામ કાર ચલાવી ચાલકે ઠોકરે લીધા, માથે જતાં ધમકી : આ તો કાર છે, મારી ટ્રક હોય તો તે પણ ચડાવી દઉં! જીવરાજ પાર્ક પાસે રહેતાં ૭૦ વર્ષના દેવજીભાઇ ધામી શહિદ ભગતસિંહ ટાઉનશીપમાં દિકરીના ઘરે આટો દેવા ગયા ત્યારે બનાવઃ કારચાલક પુલીન સામે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો2:13 PM IST
દિવાળી ટાણે જ ફાયરના ૮૧ સહિતના ૨૦૩ ડ્રાઇવરોની હડતાળઃ દુર્ઘટના થાય તો ? : મનપાની માઠીઃ કર્ન્ઝવન્સી બાદ વધુ એક વિભાગના વાહન ચાલકોએ પૈડા થંભાવ્યા સોલીડ વેસ્ટ વિભાગના ડ્રાઇવરોને અપાયેલ મુદ્દત પૂર્ણ થવા છતાં પગાર ન મળતા બીજી વખત કામથી અળગાઃ ઇમરજન્સી સેવા ખોરવાવાનો ભયઃ તંત્રનો લુલો બચાવ કાયમી ડ્રાઇવરોથી ગાડુ ગબડાવાઇ છે4:19 PM IST
રૂપાણી મેમોરિયલ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડ ટાઉનના ઉપક્રમે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયોઃ ર૩૦ દર્દીઓએ લાભ લીધો : પુજિત રૂપાણી અને વિજયભાઇ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને રોટરી કલબ મીડ ટાઉન દ્વારા : રાજકોટના સુપર સ્પેશિયાલિસ્ટ ડો.પ્રકાશ મોઢા, ડો.જયેશ ડોબરીયા, ડો.જતીન મોદી, ડો. પ્રતીક્ષાબેન દેસાઈની ઉપસ્થિતિ3:02 PM IST
જંગલેશ્વર રાધાકૃષ્ણનગરના ત્રણ યુવાનો પર વિક્રમ ચોકમાં હિચકારો હુમલોઃ હત્યાનો પ્રયાસ : હવે શેરીમાં આપણને જે બેસવાની ના પાડે તેને છરી મારી દેવી છે કહી વિશ્વજીત દેકારો કરતો હોઇ ચેતન ચાવડાએ સમજાવતાં તૂટી પડયો ચેતનભાઇ ચાવડાને છરી ઝીંકાતા તેને બચાવવા વચ્ચે પડેલા પાડોશી પ્રભાતભાઇ જળ અને અરવિંદભાઇ ચોહાણ પણ ઘવાયાઃ ચાની હોટલ ધરાવતાં પ્રભાતભાઇની હાલત ગંભીરઃ પેટ-છાતી વચ્ચે ઉંડો ઘા લાગ્યો3:50 PM IST
ગુજરાત રાજય હજ્જ સમિતિએ આગવી ઓળખ ઉભી કરી છે : કાઝી : રૂ.૩ લાખ ૭૩ હજારમાંથી રૂ. ૩ લાખ ૨૩ હજારની રકમ કરી : નજીવા કવોટામાંથી આજે ૧૫ હજારનો કવોટો કર્યો : હાજીઓની સેવા માટે ગત વખતે ૨૬ તબીબો અને ૧૧૭ સેવાભાવીઓ સતત સેવામાં ખડેપગે રહ્યા : ગત વખતે જ વિમાનનો અભાવ સર્જાતા વાયા વિજય વાડાની સેવા ઉપલબ્ધ કરાવાઈ પણ યાત્રિકોને કોઈ તકલીફ શુદ્ધા ન થઈ : ભાજપ પ્રદેશ લઘુમતિ મોર્ચાના મહામંત્રીની ‘અકિલા' સાથે વાતચીત : સમિતિને નહિં પણ હાજીઓને પૂછો તેવો નમ્ર પડકાર કરતા સમિતિના સભ્ય નાહીન કાઝી4:12 PM IST
નરેન્દ્રભાઇએ દેશને વિશ્વનાં સૌથી ઝડપથી વિકસતા રાષ્ટ્રોમાં ટોચના ક્રમોમાં સ્થાન અપાવ્યું : રાઘવજીભાઇ પટેલ : મનપા દ્વારા વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને એકત્રીકરણ જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાયો મંત્રીના હસ્તે રાજકોટના વિવિધ ૮.૪૬ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતુમુર્હૂત કરાયું 4:12 PM IST
કચ્છમાં સતત બીજા દિવસે હત્યાનો બનાવ : ગઢશીશા નજીક કોન્ટ્રાક્ટના ભાગીદારો વચ્ચે રૂપિયાની લેતીદેતીમાં મિત્રએ મિત્રને છરીના ઘા ઝીંકી પતાવી દીધો : માંડવી તાલુકાના ગઢશીશા અને રાજપર વચ્ચે કારમાં જ કોન્ટ્રાક્ટર ભાગીદારો પરિમલ પંડ્યા અને વિજય વૈષ્ણવ વચ્ચે હિસાબનો વિવાદ વકર્યો : હત્યા બાદ આરોપી પરિમલ પંડ્યાએ પોલીસ સમક્ષ પોતે જ ગુનો કબૂલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ10:40 PM IST
જૂનાગઢ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના અનેક પ્રોજેક્ટ સાકાર થયા : વિકાસ સપ્તાહની ઉજવણી : ૨૪ વર્ષ જનવિશ્વાસ ,સેવા અને સમર્પણના : કળષિ મહોત્સવનો પ્રારંભ જૂનાગઢ ૨૦૦૫ થી થયેલો : રોપવે સાકાર થતા પ્રવાસનને વેગ મળ્યોઃ પ્રોજેક્ટ લાઈન સંવર્ધનની સાથે ગીર પ્રવાસનને નવી દિશા મળી10:45 AM IST
જામનગરના 560 કરોડના ચકચારી જીએસટી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી ચાર્ટડ એકાઉન્ટન્ટ અલ્પેશ પેઢડીયાના આગોતરા જામીન મંજૂર : ઉચ્ચ અધિકારીઓની એક સપ્તાહ દ્વારા ચાલેલી સઘન તપાસ પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્પેશ પેઢડીયા વતી એડવોકેટ અપૂર્વ એન. મહેતાની 2 કલાકની લાંબી દલીલ બાદ આગોતરા જામીન મંજૂર કરતી જામનગર સેશન્સ કોર્ટ8:00 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી













































































































































































