<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

સારા સમાચાર : સરકાર આરોગ્ય અને જીવન વીમા પર GST 18% થી ઘટાડીને 5% કરવા સક્રિયપણે વિચારી રહી છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. (ન્યુઝફર્સ્ટ)

(1:17 PM IST)