News of Friday, 9th August 2024
ન્યાયયાત્રામાં રાહુલ અને પ્રિયંકા નહિં જોડાય? આજથી સૌરાષ્ટ્રના મોરબી ખાતેથી પ્રદેશ કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રારંભ થયો છે ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી તેમાં જોડાય તેવી નહિવત શકયતા છે : કોંગ્રેસની આંતરીક વિખવાદની ન્યાયયાત્રા ઉપર અસર પડી રહ્યાની ભારે ચર્ચા છે. દરમિયાન ન્યાય યાત્રાના રૂટ ઉપર સંખ્યા એકત્ર કરવાની જવાબદારીમાંથી નેતાઓ છટકી રહ્યાનું ટીવી ચેનલના અહેવાલો જણાવે છે

(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
